top
'Gen Alpha' મેદાને..., વિદ્યાર્થીઓએ પોતાને ક્લાસરૂમમાં બંધ કરી લીધા; કલેક્ટર દોડતા થયા
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં , કેટલાક શાળાના વિદ્યાર્થીઓએ એવું વિરોધ પ્રદર્શન કર્યું, જેને કારણે વહીવટીતંત્રએ શાળા સુધી દોડવું પડ્યું હતું. આ ઘટના જવાહર નવોદય વિદ્યાલયમાં બની હતી , જ્યાં વિદ્યાર્થીઓએ મૂળભૂત સુવિધાઓ , ખોરાકની ગુણવત્તા અને કેટલાક શિક્ષકોના કથિત ખરાબ વર્તન અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે વિદ્યાર્થીઓએ પોતાને એક વર્ગખંડમાં બંધ કરી દીધા. ત્યારબાદ આ વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જ્યારે વીડિયો વહીવટીતંત્ર સુધી પહોંચ્યો , ત્યારે અધિકારીઓ હરકતમાં આવ્યા , અને જિલ્લા મેજિસ્ટ્રેટ ( DM )એ વ્યક્તિગત રીતે શાળાની મુલાકાત લીધી. આ ઘટના કનૌજમાં જવાહર નવોદય વિદ્યાલયમાં બની હતી. શાળામાં ભણતા ...
Read full article on Khabarchhe