politics
Gen-Zને આકર્ષવા ભાજપના ધમપછાડા: સ્મૃતિ ઈરાની-હર્ષ સંઘવી સહિત આ 5 નેતાઓને સોંપાઈ જવાબદારી
ભાજપે Gen-Z અને યુવાનો સાથે જોડાણ મજબૂત કરવા ખાસ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ માટે ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમની રચના થઈ છે. જેમાં નીતિન નવીન, સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, હર્ષ સંઘવી અને ઓ.પી. ચૌધરી જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ ટીમ યુવાનોની આકાંક્ષાઓ સમજી ભાજપના ટોચના નેતૃત્વ સાથે તેમને સીધો સંવાદ કરાવશે. રોજગાર, શિક્ષણ જેવા મુદ્દાઓ પર યુવાનોના વિચારોને ભાજપ પોતાના એજન્ડામાં સામેલ કરશે.
Read full article on Gujaratsamachar