crime
Gen Z બાદ હવે Gen Alpha મેદાને! ક્યાંક કલેક્ટર ઓફિસ તો ક્યાંક રસ્તા પર પ્રદર્શન, દેશભરમાં દેખાયો નવી પેઢીનો ગુસ્સો
મધ્ય પ્રદેશથી લઈને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી બાળકોના વિરોધની અનેક ઘટનાઓ સામે આવી છે. જેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યું છે કે, Gen Z બાદ Gen Alpha એટલે કે હાલ સ્કૂલમાં ભણતી પેઢી પણ પોતાના અધિકારો અને સ્થાનિક સમસ્યાઓને લઈને ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહી છે.
Read full article on News18 Gujarati