crime
ગીર સોમનાથ: કોડિનાર ધર્માંતરણ કેસમાં SITનો મોટો ખુલાસો, વધુ ત્રણ શખ્સો પકડાયા, કુલ છની ધરપકડ
SP જયદીપસિંહ જાડેજાએ SITની રચના કરી, અગાઉ ત્રણ શખ્સોની ધરપકડ બાદ વધુ ત્રણની સંડોવણી ખુલતા કુલ છ શખ્સો કસ્ટડીમાં.
Read full article on Etv Bharat