top
Gir Somnath: ઉનાના કંસારી નજીક સામ-સામે ટક્કર બાદ બાઈક અને કાર ખાડામાં ખાબક્યા, 2 યુવકોના દર્દનાક મોત
Una Accident News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કંસારી ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સામ-સામે ટક્કર બાદ સંતુલન ગુમાવતા કાર અને બાઈક રોડની સાઈડના ખાડામાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે.
Read full article on Gujarati Jagran