Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગોઝારો રવિવાર: અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 6 માસૂમ સહિત 7 લોકોનાં મોત, રાજકોટ, આણંદ અને સેલવાસની ઘટના

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 16, 2026 👁 3 views
ગોઝારો રવિવાર: અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 6 માસૂમ સહિત 7 લોકોનાં મોત, રાજકોટ, આણંદ અને સેલવાસની ઘટના
ગુજરાતમાં રવિવારે સેલવાસ, આણંદ અને રાજકોટ નજીક અલગ-અલગ દુર્ઘટનાઓમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સેલવાસમાં સેલ્ફી લેતા 15 વર્ષીય કિશોરી, આણંદના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં 2 બાળકો, અને રાજકોટ પાસે જન્મદિવસની ઉજવણી દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. આ ઘટનાઓથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan