business
Gold Price Prediction: સોનાએ 25 વર્ષમાં ફરી બનાવ્યો રેકોર્ડ, સપ્ટેમ્બર મહિનામાં કેટલા વધવાના છે ભાવ?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ રિટર્ન એટ્રિબ્યૂશન મોડલના રિપોર્ટ અનુસાર, ગત મહિને સોનામાં બમ્પર તેજીનું સૌથી મોટું કારણ ગોલ્ડ ઈટીએફમાં થયેલું બેફામ રોકાણ અને બજારમાં જબરદસ્ત ખરીદીનો માહોલ રહ્યો.
Read full article on News18 Gujarati