business
Gold Silver Prices:વીતેલા સપ્તાહમાં સોનું રૂપિયા 2700 અને ચાંદી રૂપિયા 2469 મોંઘા થયા, કિંમતી ધાતુના ભાવમાં કેવી રહી વધઘટ તે જાણો
Gold-Silver Rate Today: વીતેલા સપ્તાહમાં સોના-ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી હતી. સોનું જ્યાં રૂપિયા 2000થી વધારે મોંઘુ થયું હતું ત્યારે ચાંદીની કિંમત પણ વધીને પ્રતિ કીલો રૂપિયા 2.33 લાખ પાર થઈ છે.
Read full article on Gujarati Jagran