top
ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આફ્રિકાના વેપારીઓ, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આંતરરાષ્ટ્રીય બજારના દ્વાર ખૂલશે!
Gondal News: આફ્રિકાના દેશ બુર્કિના ફાસોના વેપારીઓએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ કૃષિ જણસીઓ, ખરીદ-વેચાણ વ્યવસ્થા અને ઓનલાઈન સિસ્ટમની માહિતી મેળવી હતી.
Read full article on Gujarati Jagran