business
ગ્રેફાઇટ ઈન્ડિયાના શેરમાં તોફાની તેજી, 1 વર્ષમાં 59%ની લગાવી છલાંગ; હવે રોકાણકારોએ શું કરવું જોઈએ?
Graphite India Shares: ગ્રેફાઇટ ઈન્ડિયાના શેર પર બજારના નબળા સેન્ટિમેન્ટની કોઈ ખાસ અસર જોવા મળી નથી. છેલ્લા એક વર્ષમાં આ શેરે લગભગ 59 ટકા રિટર્ન આપ્યું છે. વર્ષ 2026માં પણ તેનું રિટર્ન શાનદાર રહ્યું છે, એટલે કે અત્યાર સુધીમાં શેરમાં 28 ટકાની તેજી જોવા મળી છે.
Read full article on News18 Gujarati