top
Gujarat Chandipura Virus: સાત મહિનામાં 30 બાળકો સંક્રમિત, 18 માસૂમોએ જીવ ગુમાવ્યો, જાણો કયા જિલ્લામાં સૌથી ગંભીર સ્થિતિ!
ચાંદીપુરા વાયરસ ખાસ કરીને બાળકોને ઝડપથી નિશાન બનાવે છે. તેના મુખ્ય લક્ષણોમાં અચાનક ભારે તાવ આવવો, શરીરમાં ખેંચ આવવી, સતત ઝાડા-ઊલટી થવા અને અંતે દર્દી બેભાન થઈ જવો વગેરેનો સમાવેશ થાય છે.
Read full article on News18 Gujarati