business
Gujarat GST Amendment Bill:56મી GST કાઉન્સિલની ભલામણો આધારે ગુજરાત GST કાયદામાં સુધારો; નાના વેપારીઓને 3 દિવસમાં મળશે ફેસલેસ નોંધણી
Gujarat GST Amendment Bill: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ GST કાઉન્સિલની 56મી બેઠકની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવી ગુજરાત રાજ્યના GST સુધારા વિધેયક રજૂ કર્યું હતું.
Read full article on Gujarati Jagran