top
Gujarat Liquor: 'દારૂ પીવા-વેચવાની છૂટ આપો..,' ગુજરાતના કયા ગામે ઉઠી આવી માંગ? મહિલા સરપંચે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ઉમરગામના નારગોલ ગામના મહિલા સરપંચે CMને પત્ર લખી દારૂબંધી હળવી કરવા અને તાડી વેચવાની છૂટ આપવા માંગ કરી.
Read full article on News18 Gujarati