top
Gujarati couple missing in Nepal floods: માનસરોવરની યાત્રાએ ગયેલું ગુજરાતી દંપતી ગુમ, અમદાવાદમાં રહેતા મોટાભાઇએ ભારે સ્વરે કહ્યું- 'લાગે છે કે ભગવાને...'
Gujarati missing in Nepal floods: આધ્યાત્મિક આસ્થા સાથે મિહિર પટેલ અને કિન્નરી પટેલ તેઓ ખાસ ન્યુઝીલેન્ડથી ભારત આવ્યા હતા અને ત્યારબાદ કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રા માટે નેપાળ જવા રવાના થયા હતા. પરંતુ નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં દંપતી સંપર્ક વિહોણા હોવાની ફરિયાદ પરિવારના મોટા ભાઈ ઉત્પલ પટેલે કરી છે. તેમની સાથે 70 લોકોનું ગ્રુપ હતું તેનાથી પણ કોઈનો સંપર્ક થઈ શક્યો નથી.
Read full article on News18 Gujarati