crime
Gujju Love Guru Accident: ગુજ્જુ લવ ગુરુએ અકસ્માતના ચાર કલાક પહેલા કરી હતી એવી વાત જે સાચી પડી! ચંદન રાઠોડની છેલ્લી રીલ વાયરલ
Gujju Love Guru Last reel: ગુજરાતના જાણીતા કલાકારે આજે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. અકસ્માતના ચાર કલાક પહેલા તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રીલ પોસ્ટ કરી હતી. જેના શબ્દો જાણે-અજાણે સાચા પડ્યા છે. છેલ્લી રીલમાં ગુજ્જુ લવ ગુરુએ એવી કઈ વાત કરી હતી જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે આવો જાણીએ.
Read full article on News18 Gujarati