politics
Gujju Love Guru Funerals: 'ગુજ્જુ લવગુરુ'ની અંતિમયાત્રામાં હજારોની જનમેદની! વાવ-થરાદ હિબકે ચઢ્યું; સાંસદ ગેનીબેને બનાવ અંગે શું કહ્યું?
Banaskantha Chandan Rathod: "મોત બાદ કેટલી ભીડ ભેગી થાય તેના પરથી અંદાજો લગાવી લેજો કે અમે શું કમાયા." – ચંદન રાઠોડની જૂની રીલ વાયરલ થતાં ચાહકોની આંખો ભીની; ભાભર હોસ્પિટલ પહોંચેલા ગેનીબેને યુવાનોને હેલ્મેટ પહેરવા કરી અપીલ.
Read full article on News18 Gujarati