top
ગુજરાત પોલીસની એસએમસીની ટીમે મહેસાણાના ગોપીનાળા પાસેથી એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી
(જી.એન.એસ) તા. ૬ મહેસાણા, દેશ સહીત રાજ્યમાં નશાના કાળા કારોબાર સામે પોલીસની સક્રિયતાનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં, પાટનગર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના અધિકારીઓ દ્વારા દરોડો પાડીને નશીલા પદાર્થોનું ગેરકાયદેસર ધંધો કરતા આરોપીઓ સામે કડક પગલા ભર્યા છે. મહેસાણામાં ભીડભાડવાળા ગોપીનાળા વિસ્તારમાંથી એસએમસીની ટીમને મળેલ બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ કરીને [...]
Read full article on Gnsnews