Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

ગુજરાત પર વધી રહેલું દેવું અને દેશ-વિદેશના સૌથી વધુ 10 વંચાયેલા સમાચાર

📰 Sandesh 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
ગુજરાત પર વધી રહેલું દેવું અને દેશ-વિદેશના સૌથી વધુ 10 વંચાયેલા સમાચાર
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1.Gandhinagar : ‘વંદેમાતરમ’ મુદ્દે ઇમરાન ખેડાવાલા સામે મોટી કાર્યવાહી, અધ્યક્ષે મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો 2.Surat News : એક જ પરિવારના બે-બે સભ્યોના નામે કેમ ફાળવાયા સરકારી મકાનો? SMC ના પત્રથી મચ્યો હડકંપ! 3.67 વર્ષીય અભિનેત્રી નીના ગુપ્તા શું ગર્ભવતી છે, અફવા કે હકીકત 4.BRICS Summit 2026: PM મોદીએ પુતિને શું ભેટ આપી? થઇ રહી છે ચારેકોર ચર્ચા 5.Mehsana: નંદાલી ગામની સીમમાં કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ પર ફાયરિંગ, દેશી બંદૂકમાંથી છોડેલી ગોળી કમરમાંથી આરપાર નીકળી 6.Khuda Gawah : શ્રીદેવીને મનાવવા અમિતાભ બચ્ચને મોકલી હતી ફૂલો ભરેલી ટ્રક, બોલીવુડનો અજાણ્યો કિસ્સો! 7.Gandhinagar News: એક વર્ષમાં ગુજરાતના જાહેર દેવામાં 35636 કરોડનો વધારો, જાણો સરકારે કેટલું વ્યાજ ચૂકવ્યું? 8.Kutch : કંડલા દરિયામાં જહાજ ડૂબવા લાગ્યું અને ક્રૂએ મારી છલાંગ! કોસ્ટ ગાર્ડે હાથ ધર્યું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન 9.Israel Negev Desert: 44 વર્ષમાં 28 ગદર્ભે ઉજ્જડ ઇઝરાયલને કેવી રીતે બદલ્યુ?, જાણો 10.National Film Awards : એવોર્ડ શો ગુજરાતમાં યોજાવા પર વિવાદ! પરેશ રાવલે આપ્યો સણસણતો જવાબ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan