business
ગુજરાતમાં ભાડૂઆતો અને મકાનમાલિકો માટે નવો યુગ, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લેવાય, 2 મહિના ભાડું ન ચૂકવાય તો...
ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ કોઈપણ વિરોધ વગર સર્વાનુમતે પસાર થઈ ગયું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે , રાજ્યમાં અત્યાર સુધી અમલી 1947ના જૂના ' મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ ' ની જગ્યાએ હવે સમયાનુકૂળ અને નવો આધુનિક કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદાથી રાજ્યમાં ભાડાની મિલકતો સંબંધિત તમામ વ્યવહારોમાં પારદર્શિતા આવશે. હવે લિખિત ભાડા કરાર વિના મિલકત ભાડે નહીં આપી શકાય નવા કાયદાની મુખ્ય જોગવાઈ અનુસાર , રહેણાંક કે કોમર્શિયલ તમામ પ્રકારની મિલકતો માટે લિખિત ભાડા કરાર કરવો ફરજિયાત બનશે. કરાર કર્યા બાદ તેની વિગતો રેન્ટ ઓથોરિટીને આપવાની ...
Read full article on Khabarchhe