top
ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ યથાવત, 12 સપ્ટેમ્બર 2027 સુધી વેચાણ પર રોક
ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલા સામે સરકારનું કડક વલણ યથાવત છે. રાજ્ય સરકારે ગુટખા અને તમાકુ કે નિકોટીન ધરાવતા પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર લાગેલો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. એટલે હવે ગુજરાતમાં આવા ઉત્પાદનો પરનો પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી અમલમાં રહેશે. ગુજરાતમાં ગુટખા અને [...]
Read full article on Gujaratmitra