Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

ગુજરાતમાં હવે 24x7 ખુલ્લા રાખી શકાશે મોલ, કાફે અને રેસ્ટોરન્ટ: વિધાનસભામાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ' પસાર!

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
ગુજરાતમાં હવે 24x7 ખુલ્લા રાખી શકાશે મોલ, કાફે અને રેસ્ટોરન્ટ: વિધાનસભામાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ' પસાર!
ગુજરાત વિધાનસભામાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026' બહુમતીથી પસાર થયું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે રજૂ કરેલા આ વિધેયકથી રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાયો માટે કાયદાકીય પ્રક્રિયાઓ વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. 5 કાયદાઓની 12 કલમોમાં સુધારા કરાયા છે, જેમાં દુકાનો 24x7 ખુલ્લી રહેશે, ફાયર સેફ્ટી નિયમોમાં સુધારો, MSME માટે સરળ નિયમો અને ડોકટરોની નોંધણી સરળ બનશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan