business
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો માટે મોટી જાહેરાત: SIRની કામગીરી બદલ વાર્ષિક વેતન ઉપરાંત મળશે ₹6,000 સુધીનું ખાસ ભથ્થું!
ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા કામગીરી કરતા BLO અને સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગે ઠરાવ બહાર પાડી BLO ને 4,000 અને સુપરવાઇઝરને 6,000 રૂપિયાનું વન-ટાઇમ વિશેષ ભથ્થું આપવાની જાહેરાત કરી છે. આ ભથ્થું નિયમિત વાર્ષિક વેતન ઉપરાંત મળશે. આ નિર્ણયથી હજારો ફિલ્ડ કર્મચારીઓને આર્થિક પ્રોત્સાહન મળશે.
Read full article on Gujaratsamachar