top
ગુજરાતનું અનોખું ગામ, અહીં એક દિવસ પહેલા બહેન ભાઈને બાંધે છે રાખડી! જાણો શું છે કારણ
ભારતભરમાં 28 ઓગસ્ટે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ એવું છે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે ભાઈને બહેન રાખડી બાંધીને રક્ષાબંધન પર્વને ઉજવે છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ પણ એવું છે કે જાણીને તમને પણ નવાઈમાં પડી જશો.
Read full article on News18 Gujarati