crime
હાઈવે પર દોડતું ટેન્કર બન્યું અગનગોળો!
લીંબડી-રાજકોટ હાઈવે પર આગ લાગવાની ઘટના બની. વડોદ ગામ નજીક આવેલા બ્રિજ પર અચાનક રસ્તા પર દોડતા ટેન્કરમાં આગ લાગતા ખળભળાટ મચી ગયો હતો. સદનસીબે ટેન્કર ચાલક સમયસર નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે, ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
Read full article on News18 Gujarati