top
હાફિઝ સઈદના નજીકના સાથીની હત્યા, કરાચીમાં ચાર બંદૂકધારીઓએ ગોળીઓથી વીંધી નાખ્યો
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ને મોટો ફટકો પડ્યો છે. આ સંગઠન સાથે સંકળાયેલા એક આતંકવાદીની હત્યા કરવામાં આવી છે. મૃતક આતંકવાદી લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હલનચલન કરવાની પણ તક ન મળીકરાચી: ચાર અજાણ્યા બંદૂકધારીઓએ હાફિઝ [...]
Read full article on Gujaratmitra