politics
હડતાલ વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! ઓટો ડ્રાઈવરો પર આડેધડ દંડ મારતા RTO અધિકારીઓને મંત્રીની સીધી ચેતવણી
મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિયમ પર વિવાદ વધતાં પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટતા કરી છે. નિયત સમયમર્યાદા પહેલા ચાલકો પર દંડ ફટકારતા RTO અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Gujarati Jagran