business
HDFC Bank Vs ICICI Bank: HDFC અને ICICI બેંકના માર્કેટ કેપિટલાઈઝેશન વચ્ચેનું અંતર છેલ્લા એક દાયકામાં સૌથી ઓછું થયું
HDFC બેંક અને ICICI બેંક વચ્ચે માર્કેટ કેપિટલાઈઝેશનનું અંતર છેલ્લા એક દાયકામાં સૌથી ઓછું થયું છે, જે 10% થી પણ ઓછું છે. HDFCના શેરમાં મંદી અને ICICIના મજબૂત પ્રદર્શનને કારણે આ ફેરફાર જોવા મળ્યો છે.
Read full article on Gujarati Jagran