top
હિઝબુલ્લાહનો 20 વર્ષ જૂનો અંડરગ્રાઉન્ડ બેઝ ઈઝરાયલે ઉડાવ્યાનો વડાપ્રધાન નેતન્યાહૂનો દાવો, ઈરાનના ફંડથી ખરીદાયેલા હથિયારો જપ્ત
ઈઝરાયલે દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના 'અલી અત-તાહેર' નામના વિશાળ ભૂગર્ભ અડ્ડાને નષ્ટ કર્યો. વડાપ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો કે, નાબતિયા નજીક ઈઝરાયલના બફર ઝોનમાં આવેલો 20 વર્ષ જૂનો આ અડ્ડો ગાલીલ વિસ્તાર પર કબજો કરવા તથા મેતુલા અને કિર્યાત શમોના પર હુમલા માટે બનાવાયો હતો. અહીંથી ઈરાન દ્વારા ફંડ કરાયેલા હથિયારોનો જથ્થો પણ જપ્ત થયો.
Read full article on Gujaratsamachar