business
હોસ્પિટલ સ્ટોકમાં 10 ટકાથી વધારે તેજી, ખરીદીના દમ પર નવી ઊંચાઈએ પહોંચી ગયો ભાવ
કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, એડવેન્ટ ઈન્ટરનેશનલ કંપનીમાં 3,150 કરોડનું પ્રાઈમર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ કરશે. આ રોકાણ પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ દ્વારા ઈક્વિટી શેર અને વોરન્ટ્સના રૂપમાં કરવામાં આવશે.
Read full article on News18 Gujarati