top
Hotel Secrets: હોટલમાં ટોયલેટના ઢાંકણા પર ટુવાલ કેમ રાખે છે સ્ટાફ? ભૂલથી પણ ચહેરો ન લૂછતા, તેનો સાચો ઉપયોગ અલગ છે
Hotel Secrets: આપણામાંથી મોટાભાગના લોકો ક્યારેક ને ક્યારેક તો હોટલ રૂમમાં રોકાયા જ હશે. હોટલ રૂમમાં રોકાતી વખતે કદાચ તમે ધ્યાન આપ્યું હશે કે, બાથરૂમમાં ટોયલેટ સીટ પર સ્ટાફ એક જાડો ટુવાલ મૂકીને જાય છે. જોકે, ઘણાં લોકો નથી જાણતા કે, આ જાડો ટુવાલ કોઈ ડેકોરેશન માટે કે મોં લૂછવા માટે હોતો નથી, પરંતુ તે સામાન્ય રીતે બાથ મેટ હોય છે. જો તમે ક્યારેય તેને મોં લૂછવા માટે ઉપયોગ કર્યો હોય તો એ ભૂલ થઈ શકે છે.
Read full article on News18 Gujarati