top
હોટલમાં ચા બનાવતા શખ્સ પર ફરી વળી કાર!
સિદ્ધપુર હાઈવે પર સુજાનપુર નજીક બેકાબૂ કાર બનાસવાડી હોટલના પાર્લરમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. CCTVમાં કેદ થયેલી આ ઘટનામાં હોટલમાં ચા બનાવી રહેલા શકીલ ઐયુબભાઈ સિપાઈને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. મૃતક મૂળ વડગામ તાલુકાના બાવલમુડી ગામના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસે GJ 06 LS 8338 નંબરની કારના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on News18 Gujarati