top
‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?
અલ્લાહાબાદ હાઈકોર્ટ ઉત્તર પ્રદેશના સરકારી અધિકારીઓને સતત ઠપકો આપી રહી છે. આ વખતે કોર્ટે દેવરિયાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ( SP) અભિજીત આર. શંકર અને સ્ટેશન હાઉસ ઓફિસર ( SHO) ને આડેહાથ લીધા હતા. પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોવાને કારણે નારાજ કોર્ટે SP અને SHO બંને પર ₹ 5 -5 લાખનો દંડ ફટકારવાની ચેતવણી પણ આપી હતી. કોર્ટે ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલા ચાર વ્યક્તિઓને ₹ 65,000 નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. આ રકમ SHO પાસેથી વસૂલવામાં આવશે. બુધવાર , 9 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ દિવેશ ચંદ્ર સામંતે CCTV કેમેરા અંગે પોલીસ અધિકારીઓના જવાબ પર નારાજગી વ્યક્ત ...
Read full article on Khabarchhe