top
'હું કોઈ નેતાની પત્ની તરીકે નહીં, નાગરિક તરીકે બોલું છું': ગરબામાં મુસ્લિમોની એન્ટ્રીના સમર્થનમાં અમૃતા ફડણવીસનું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબામાં મુસ્લિમ પ્રવેશ મુદ્દે વિવાદ વકર્યો છે. VHPની માંગણીનો વિરોધ કરતાં CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે કહ્યું કે, તહેવારો સૌને સાથે રાખવા માટે હોય છે અને ધર્મના આધારે ભેદભાવ ન થવો જોઈએ. આ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. VHPએ આયોજકોને કડક માર્ગદર્શિકા જારી કરી છે.
Read full article on Gujaratsamachar