Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

IG નિર્લિપ્ત રાયના એક નિર્ણયથી ફફડાટ, પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર છે કે નહીં તેની માહિતી મંગાવાઇ

📰 Khabarchhe 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
IG નિર્લિપ્ત રાયના એક નિર્ણયથી ફફડાટ, પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર છે કે નહીં તેની માહિતી મંગાવાઇ
રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય , દેવભૂમિ દ્વારકા , જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના D -સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રેન્જ IG નિર્લિપ્ત રાયે તમામ પોલીસ વડાઓ પાસેથી તમામ પોલીસકર્મીઓ અને તેમના સગા-સંબંધીની પણ માહિતી માંગી છે. પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર , હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવી છે. આ માહિતીના આધારે D- સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરી અને તેમની ભૂમિકા અંગે રેન્જ સ્તરે સમીક્ષા કરવામાં આવી શકે છે. સાથે જ આ માહિતીના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા D -સ્ટાફના કર્મચારી અને તેમની કાર્યપદ્ધિમાં મોટો ફેરફાર ...
Read full article on Khabarchhe

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan