top
IIM-Aનું રેકોર્ડતોડ પ્લેસમેન્ટ: આંતરરાષ્ટ્રીય સ્તરે રૂ. ૨.૩૧ કરોડનું વાર્ષિક પેકેજ ઓફર થયું
અમદાવાદ: દેશની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના પ્લેસમેન્ટ સીઝનમાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. સંસ્થાના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP)ના વિદ્યાર્થી માટે મહત્તમ ૨,૪૩,૦૦૦ અમેરિકી ડોલર (આશરે રૂ. ૨.૩૧ કરોડ) નું આંતરરાષ્ટ્રીય વાર્ષિક પેકેજ (Maximum Earning Potential – MEP) ઓફર થયું છે.ઈન્ડિયન પ્લેસમેન્ટ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (IPRS) રિપોર્ટ મુજબ, ૨૦૧૧માં પ્લેસમેન્ટ [...] The post IIM-Aનું રેકોર્ડતોડ પ્લેસમેન્ટ: આંતરરાષ્ટ્રીય સ્તરે રૂ. ૨.૩૧ કરોડનું વાર્ષિક પેકેજ ઓફર થયું appeared first on chitralekha .
Read full article on Chitralekha