top
મીડિયાની વિશ્વસનીયતા પર ગડકરીનો મોટો સવાલ, IIM નાગપુરમાં પત્રકારોને આપી મહત્વની સલાહ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શનિવારે મીડિયા ક્ષેત્રની વિશ્વસનીયતાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં વિશ્વસનીયતાનું સંકટ છે, પરંતુ મીડિયા ક્ષેત્રમાં આ સમસ્યા સૌથી મોટી છે. ગડકરીએ પત્રકારોને જનતા, સમાજ અને દેશના હિતને ધ્યાનમાં રાખીને પત્રકારત્વ કરવાની અપીલ કરી હતી. IIM નાગપુરની મીડિયા પરિષદમાં ગડકરીનું નિવેદન ગડકરી [...]
Read full article on Gujaratmitra