top
ઈરાનના રાષ્ટ્રપતિ ભારતમાં છે ત્યારે ટ્રમ્પનું મોટું નિવેદન, 'હોર્મુઝ અમારા કંટ્રોલમાં, યુદ્ધ જલ્દી ખતમ થશે'
નવી દિલ્હીમાં BRICS સંમેલન દરમિયાન ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકાને મિડલ ઈસ્ટમાં 'રિજનલ પોલીસમેન' બનવા સામે ચેતવણી આપી. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રની સુરક્ષા સ્થાનિક દેશો દ્વારા જ સુનિશ્ચિત થઈ શકે છે. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડબલિનમાં હોર્મુઝ સ્ટ્રેટ અંગે જણાવ્યું કે, સ્થિતિ જલ્દી થાળે પડશે અને યુદ્ધ સમાપ્ત થશે, જેનાથી તેલના ભાવ ઘટશે.
Read full article on Gujaratsamachar