politics
ઈરાનની દરિયાઈ ચાંચિયાગીરી!, હોર્મુઝમાં UAEના 2 સરકારી ઓઈલ ટેન્કરો પર ડ્રોન એટેક
UAE એ ઈરાન પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ADNOC ના 2 ઓઇલ ટેન્કરો પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે. UAE ના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને 'દરિયાઈ ચાંચિયાગીરી' ગણાવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ તેણે હોર્મુઝમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે. UAE એ ઈરાનને સીધું જવાબદાર ઠેરવ્યું છે.
Read full article on Gujaratsamachar