top
ઈતિહાસમાં પહેલીવાર ભારત આવી રહ્યા છે જાપાની ફાઈટર જેટ્સ, Su-30MKI સાથે વધારશે ચીનની ચિંતા
જાપાની વાયુસેનાના F-2 ફાઈટર જેટ્સ પહેલીવાર ભારતીય ધરતી પર આવી રહ્યા છે. 'વીર ગાર્ડિયન 2026' યુદ્ધાભ્યાસ માટે 3 F-2 જેટ અને 110 સૈનિકોની ટુકડી જોધપુર પહોંચશે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના Su-30MKI ફાઈટર જેટ્સ સાથે સંયુક્ત ઉડાન ભરશે. 9 થી 21 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારો આ અભ્યાસ ભારત-જાપાનના સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
Read full article on Gujaratsamachar