politics
ઇમરાન ખેડાવાલા બોલ્યા - “દેશપ્રેમ માટે ભાજપના સર્ટિફિકેટની જરૂર નથી”
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વંદે માતરમ્ ગાનથી થઈ ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગીત દરમિયાન બેસી જતા ભારે રાજકીય ગરમાવો સર્જાયો છે.
Read full article on Etv Bharat