business
ભારતમાં iPhone સાથે જોડાયેલી ફરિયાદ ગ્રાહક કોર્ટ સુધી પહોંચતી રહે છે જેમાં કંપનીઓએ વળતર આપવું પડે છે.
ભારતના હરિયાણાના રોહતકમાં ગ્રાહક વિવાદ નિવારણ પંચે એપલ ઇન્ડિયાને હરિયાણાના એક ગ્રાહકને ₹45,500 ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Read full article on Etv Bharat