top
ISI સમર્થિત શહેઝાદ ભટ્ટી નેટવર્ક ધ્વસ્ત, 200થી વધુ લોકોની ધરપકડ
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓએ ISI સમર્થિત આતંકી નેટવર્ક શહેઝાદ ભટ્ટી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. દેશનાં 14 રાજ્યોમાં ચલાવવામાં આવેલા આ અભિયાન દરમિયાન 200થી વધુ શંકાસ્પદ લોકો અને શહેઝાદ ભટ્ટી નેટવર્ક સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓએ 14 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ એકસાથે કાર્યવાહી કરી હતી. [...]
Read full article on Chitralekha