top
ઇસનપુરના મુક્તિધામ સ્મશાન ગૃહમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ઇસનપુર મુક્તિધામના પુજારીના ઘરેથી વાસણોની ચોરી. ઇસનપુર પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા.
Read full article on News18 Gujarati