top
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારના આપઘાત કેસમાં દોઢ વર્ષે 11 વ્યાજખોરો સામે ફરિયાદ, રૂ. 153 કરોડની મિલકત હડપવાનો આક્ષેપ
Jamnagar Builder Meraman Parmar Suicide Case: જામનગરના ચર્ચિત બિલ્ડર મેરામણ પરમારના મૃત્યુના પોણા બે વર્ષ બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
Read full article on Gujarati Jagran