politics
જાતિસૂચક અપશબ્દો પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: ‘Public Place’ અને ‘Public View’ વચ્ચેનો ફરક સમજાવ્યો
બંધ રૂમમાં જાતિસૂચક અપશબ્દો બોલાય અને ઘટના સમયે ત્યાં કોઈ સામાન્ય નાગરિક હાજર ન હોય કે તે શબ્દો સાંભળી ન શકે, તો માત્ર આ આધાર પર SC/ST એક્ટની સંબંધિત કલમો લાગુ નહીં પડે. સુપ્રીમ કોર્ટે જાતિસૂચક અપમાન અને અત્યાચાર સંબંધિત કાયદાની જોગવાઈઓને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ‘Public View’ એટલે કે જાહેર નજર સમક્ષ ઘટનાની [...]
Read full article on Gujaratmitra