politics
જેલમાં કેદ હતી 6 વર્ષની માસૂમ, તેને જોઈને IAS અધિકારીને પણ ઝટકો લાગ્યો, પછી એક સવાલ પૂછ્યો અને આખી જિંદગી બદલી નાખી
છત્તીસગઢના બિલાસપુર જેલમાં પિતા સાથે પોતાનું બાળપણ વિતાવનાર 6 વર્ષની ખુશીનો કિસ્સો હાલ ખૂબ વાયરલ છે. હકીકતમાં, જેલમાં એક IAS તેને જોઈ ગયા અને તેને પૂછ્યું કે, 'તું મોટી થઈને શું બનવા માંગે છે?' ખુશીએ આ સવાલનો એટલી સાદગીથી જવાબ આપ્યો કે, IAS અધિકારી ભાવુક થઈ ગયા અને તેમણે એક એવો નિર્ણય લીધો, જેનાથી ખુશીની જિંદગીમાં ખરેખર ખુશીઓ આવી ગઈ.
Read full article on News18 Gujarati