politics
બિહારમાં Jen-Z ઉપર લાઠીચાર્જ, વોટર કેનનનો ઉપયોગ
બિહાર લોક સેવા આયોગ (BPSC)ની 70મી પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીકના આક્ષેપોને લઈને રાજધાની પટનામાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન મંગળવારે વધુ હિંસક અને ઉગ્ર બન્યો...
Read full article on Gujaratmirror