top
જેરૂસલેમમાં છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરનાર એક પેલેસ્ટીની યુવાનની હત્યા કરાઇ
(એજન્સી) જેરૂસલેમ, તા.પ ઇઝરાયેલી પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે મુખ્ય યહૂદી રજા પહેલા મધ્ય જેરૂસલેમમાં અધિકારીઓ પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યા બાદ એક પેલેસ્ટીની વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ‘એક પેલેસ્ટીનીને મારી નાખ્યો હતો જેણે તેમના પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, અને તેનું [...] The post જેરૂસલેમમાં છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરનાર એક પેલેસ્ટીની યુવાનની હત્યા કરાઇ first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper