Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ઝારખંડમાં ભયાવહ અકસ્માત! ટક્કર વાગતા કન્ટેનર નીચે ઓટો રિક્ષા દબાઈ ગઈ, 7 લોકોના ઘટનાસ્થળે જ મોત

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
ઝારખંડમાં ભયાવહ અકસ્માત! ટક્કર વાગતા કન્ટેનર નીચે ઓટો રિક્ષા દબાઈ ગઈ, 7 લોકોના ઘટનાસ્થળે જ મોત
ઝારખંડના લાતેહાર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ચંદવા પોલીસ સ્ટેશન વિસ્તારની દેઢ ટંગવા ઘાટીમાં ઓટો રિક્ષા અને કન્ટેનર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ઓટોમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan