politics
ઝારખંડમાં પોલીસ કાર્યવાહી સામે રાહુલ ગાંધીનું મોટું નિવેદન
ઝારખંડમાં પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિધાનસભા ઘેરાવ કરી રહેલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગ અંગે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ઝારખંડની હેમંત સોરેન સરકારને સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારના બળનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ગલત અને અયોગ્ય છે. LIVE: Media Byte | [...]
Read full article on Chitralekha